મોરબી : મોરબીના આદરણાં ગામે જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સમગ્ર ગ્રામજનોએ શોભાયાત્રામાં જોડાઈ લાભ લીધો હતો. ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમો સાથે જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.