મોરબી : મોરબીમાં આજે સાંજે 6થી 8 દરમિયાન બે કલાકમાં વીજળીના ચમકારા અને પવન સાથે દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જેના લીધે લખધીરપુર રોડ ઉપર વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. જો કે અન્ય કોઈ મોટું નુકસાન સર્જાયાની કોઈ વિગતો હજુ સામે આવી નથી.