હળવદ : હળવદ પંથકમાં આજે જન્માષ્ટમીના દિવસે ગાજ-વીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. તેવામાં જુના રાયસંગપુર ગામે રંગાડીયા (દલવાડી) પરિવારના માતાજીના મંદિર ઉપર વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે. વીજળી પડવાથી શીખરને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.