મોરબી : જુના સાદુળકા નિવાસી નિકુલસિંહ બળદેવસિંહ ઝાલા તે સ્વ. બળદેવસિંહ રઘુભા ઝાલાના પુત્ર, કનુભા રઘુભા ઝાલા, મેરૂભા કનુભા ઝાલા, વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, પ્રદીપસિંહ કનુભા ઝાલા, ભુપેન્દ્રસિંહ કનુભા ઝાલાના નાના ભાઈ અને નરેન્દ્રસિંહ મોમુભા (ભાણુભા), ગુણપતસિંહ મોમુભા (ભાણુભા) ના મામાના દીકરાનું તા. 15/08/2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનુ બેસણું તા. 18/08/2025 ને સોમવારના રોજ, જુના સદુળકા રામજી મંદિર ખાતે સાંજના 4:00 થી 6:00 સુધી રાખવામાં આવ્યું છે.