મોરબી : મોરબીમાં ઉમિયા આશ્રમ ખાતે જન્માષ્ટમી નિમિત્તે તા.16ને શનિવારના રોજ ભગવાનના સાનિધ્યમાં સવારે 8થી 10 ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તથા રાત્રે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.તો દરેક ભક્ત જનોને અહીં ધર્મલાભ લેવા નિરંજન દાસજી મહારાજ (મો.94275 43133)ની યાદીમાં જણાવાયું છે.