મોરબી : ઈન્ડીયન મેડીકલ એસોસિએશન - મોરબી દ્વારા જન્માષ્ટમીના તહેવારો દરમિયાન કયા ખાનગી ડોક્ટર હાજર છે તેનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી કરીને તહેવારના સમયમાં દર્દીઓ હેરાન ન થાય. આ યાદીમાં જણાવેલા તબીબો રજાઓમાં ઉપલબ્ધ જ હશે. છતાં કોઈ ઇમરજન્સી કારણોસર તેઓ હાજર ન પણ હોય શકે જેથી ફોન કરીને જવા એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો.અંજના ગઢિયા, સેક્રેટરી ડો.હીના મોરી તથા કમિટી મેમ્બર ડો.કેતન હિંડોચા અને ડો.વિજય ગઢિયાની યાદીમાં જણાવાયું છે.જન્માષ્ટમીના તહેવાર પર હાજર મોરબી IMAના ડોક્ટર્સનું લિસ્ટAnaesthetistDr. Vivek Patel9586625444Dr. Brinda Fefar75020 62222Emergency/ICU/PhysicianDr. Bhaumik K Saradva9638098220Dr. Atul Bhoraniya7069355155Dr. Piyush Detroja7069355155Manglam Hospital9409345000Dr. Monika Patel75020 62222Dr. Sandeep Chavda9727462622ENT SurgeonDr. Alpesh Fefar02822-221230Eye SurgeonDr. Chintan Maheshwari7359222490Dr. Krupa Patel9537102662General SurgeonDr. Chirag Panara9586625444Dr. Madhav Santoki75020 62222GynecologistDr. Hireni Dhoriyani - Krishna Multi-speciality HospitalDr. Krushna Chag8866424133Dr. Nishith Dadhaniya9880884860Dr. Dimple Viramgama8799319393Orthopaedic SurgeonDr. Dipam Vidja9586625444Dr. Sukalin Patel9537102662Dr. Mahendra Fefar75020 62222PaediatricianDr. Chirag Jetpariya9737727393Dr. Hardik Borsaniya9428893444Dr. Amit Kumar Ghuley99044 64036 / 8469851717PathologistDr. Bansi Kavar Nayakpara9879834342