ઓફર 15 ઓગસ્ટ સુધી જ લાગુ : ફ્રેશ સ્ટોકના શૂઝ ઉપર ફ્લેટ 10 ટકા ડિસ્કાઉન્ટ : સ્કેચર્સ, પુમાં, એડીદાસ, નાઇકી, ન્યુ બેલેન્સ, એસિક્સ જેવી બ્રાન્ડના શૂઝનું લેટેસ્ટ કલેક્શનઅહીં અપેરેલ, જીમ બેગ, વોટર બોટલ, જીમ ગ્લોવસ, શૂઝ ક્લીનીંગ પ્રોડક્ટ, સ્કૂલ બેગ પેક સહિતની સ્પોર્ટ્સ પ્રોડક્ટની વિશાળ વેરાયટી : અન્ય પણ ઘણી આકર્ષક ઓફર્સ પણ ઉપલબ્ધ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને શૂઝ કે સ્પોર્ટ્સની અન્ય કોઈ પ્રોડક્ટ ખરીદવી છે ? તો આવી જાવ TAB Sportsમાં. અહીં જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. ઓફર્સ 15 ઓગસ્ટ સુધી જ ચાલવાની છે તો આજે જ શોપિંગ કરવા પધારો. મોરબીમાં રવાપર રોડ ઉપર ભવાની સોડાની સામે ડાયમંડ આર્કેડમાં TAB Sports કાર્યરત છે. જ્યાં તા.13, 14 અને 15 ઓગસ્ટ આ ત્રણ દિવસ માટે જ ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં સ્કેચર્સ, પુમાં, એડીદાસ, નાઇકી, ન્યુ બેલેન્સ, એસિક્સ જેવી બ્રાન્ડના શૂઝમાં 50 ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે આ બ્રાન્ડના ફ્રેશ સ્ટોકમાં પણ ફ્લેટ 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં અપેરેલ, જીમ બેગ, વોટર બોટલ, જીમ ગ્લોવસ, શૂઝ ક્લીનીંગ પ્રોડક્ટ, સ્કૂલ બેગ પેક સહિતની સ્પોર્ટ્સ પ્રોડક્ટમાં વિશાળ વેરાયટી જોવા મળશે. વધુમાં અહીંથી કોઈ પણ વસ્તુ ખરીદી કરશો એટલે 10% ડિસ્કાઉન્ટ કુપન મળશે. રૂ.5999થી વધુની ખરીદી પર ટેબ સ્પોર્ટ્સ વોટર બોટલ, રૂ.6999થી વધુની ખરીદી પર ટેબ સ્પોર્ટ્સ વેઇસ્ટ પાઉચ અને રૂ.8999થી વધુની ખરીદી પર ટેબ સ્પોર્ટ્સ જીમ બેગ ફ્રી મળશે. તો આ ઓફર્સનો લાભ લેવા આજે જ પધારો.TAB Sportsમાંડાયમંડ આર્કેડ,ભવાની સોડાની સામે,રવાપર રોડ, મોરબીમો.8128144056ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/tabsports.morbi?igsh=MWhjdzE4M2M1Y3lpdg==ગૂગલ રીવ્યુ : https://share.google/lLXCredntsXQqPoU7