મોરબી : મોરબી નિવાસી ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ મનહરલાલ (બહાદુરભાઈ) વાસુદેવભાઈ પંડ્યા (ઉં. વ. 79) તે વાસુદેવભાઈ ત્રંબકલાલ પંડ્યાના પુત્ર, ગીતાબેન (કથાકાર)ના પતિ, મયાશંકર જે. ભટ્ટ (પીઠડ)ના જમાઈ, નવનીતભાઈ, સ્વ. ભરતભાઈ, વિજયભાઈ કિશોરભાઈ (જીએમબી) તેમજ સ્વ. કુન્દનબેન કિરીટકુમાર પંડ્યા (જામનગર)ના મોટાભાઈ, મનીષભાઈ (મો. નં. 7069366195), જયભાઈ (મો. નં. 9978292524), ક્રિષ્નાબેન ભાવેશકુમાર દવે (રાજકોટ), હર્ષિદાબેન ભાવિનકુમાર ભટ્ટ (મુન્દ્રા)ના પિતાનું તારીખ 13-8-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 15-8-2025 ને શુક્રવારના રોજ ચા.મ.કા. મોઢ બ્રાહ્મણની વાડી, સાવસર પ્લોટ, શેરી નંબર 10, મોરબી ખાતે સાંજે 4 થી 5 વાગ્ય સુધી રાખવામાં આવ્યું છે.