મોરબી: રાજપર નિવાસી અનસોયાબેન ગોરધનભાઈ દલસાણીયા (ઉ.વ. 68) તે સતીષભાઈના માતાનું તારીખ 13-08-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-08-2025 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 વાગ્યા સુધી પટેલ સમાજ વાડી- યુનિટ- 1, મુ. રાજપર ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. 9913623356.