મોરબી: કાંતિપુર નિવાસી પ્રભુભાઈ રાઘવજીભાઈ કગથરા( ઉ. વ. ૮૮) તેઓ જયંતીભાઈ કગથરા (94290 47103) અને મહેશભાઈ કગથરા (99228 62004) ના પિતા તેમજ જય કાગથરા( 99799 52962) ના દાદાનું આજે તારીખ ૧૩/૦૮/૨૦૨૫ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું આવતીકાલ ૧૪/૦૮/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન, કાંતિપુર ખાતે રાખેલ છે.