દર ગુરૂવારે સેપરેટ મૈસુર ભાજી માત્ર રૂ.169માં અનલિમિટેડ અને ગોટાળા મૈસુર ભાજી રૂ.299માં અનલિમિટેડ ઢોસામાં એકથી એક ચડિયાતી 70થી પણ વધુ વેરાયટી : શ્રાવણ માસ નિમિત્તે મોરબીમાં એકમાત્ર સુરતી ઢોસામાં મળશે ફરાળી ઢોસો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઢોસા લવરને હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી. મોરબીના આંગણે કાર્યરત સુરતી ઢોસા જે ટેસ્ટમાં બેસ્ટ હોવાની સાથે ઓફર્સમાં પણ હવે બેસ્ટ બન્યુ છે. અહીં દિવાળી સુધી દમદાર ઓફર્સ ચાલવાની છે. તો એક વખત અહીંનું ફૂડ ટેસ્ટ કરવા જરૂર પધારો.મોરબીમાં શનાળા બાયપાસ પાસે ન્યારા પેટ્રોલ પંપ પાસે સુરતી ઢોસા કાર્યરત છે. જ્યાં એકદમ ટેસ્ટી ઢોસા સંપૂર્ણ હાઈજિન મેન્ટેઇન કરીને બનાવવામાં આવે છે. આજે આ સ્થળ ઢોસા માટે મોરબીવાસીઓનું પહેલી પસંદ બન્યું છે. અહીં દિવાળી સુધી ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં દર ગુરૂવારે સેપરેટ મૈસુર ભાજી માત્ર રૂ.169માં અનલિમિટેડ તથા ગોટાળા મૈસુર ભાજી માત્ર રૂ.299માં અનલિમિટેડ આપવામાં આવશે.અહીં ભાજી ઢોસા અને ફેન્સી ઢોસા સહિતની એકથી એક ચડિયાતી ઢોસાની 70થી પણ વધુ વેરાયટી મળશે. સાથે શ્રાવણ માસમાં મોરબીમાં એકમાત્ર અહીં ફરાળી ઢોસો મળશે. અહીંથી પ્રસંગ, પાર્ટી કે કોઈ પણ સિલેબ્રેસન માટેના ઓર્ડર પણ લેવામાં આવે છે. તો આ તહેવારોની સીઝનમાં સુરતી ઢોસાનો સ્વાદ માણવાનું ભૂલતા નહિ...સુરતી ઢોસાનયારા પેટ્રોલ પંપ પાસેશનાળા બાયપાસ, મોરબીમો.9925483353મો.9925483349