મોરબી: શ્રીહાન પ્રિયાંગ પંડિત તેઓ નટવરલાલ વિઠ્ઠલદાસ પંડિત અને હર્ષાબેન નટવરલાલ પંડિતના પૌત્ર, પ્રિયાંગ પંડિત અને અંકિતા પંડિતના પુત્ર તેમજ દેવાંગ પંડિત, અવની પંડિત, કાકા હેમાંગ પંડિત, હેમાંગી પંડિતના ભત્રીજા અને જેનિસ, હેમ, વિહાનના ભાઈનું તારીખ ૧૦/૦૮/૨૦૨૫ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા ૧૪/૦૮/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૦૦ વાગ્યા સુધી લોહાણા બોર્ડિંગ, મોરબી ખાતે રાખેલ છે.