મોરબી : મૂળ લીલાપર હાલ મોરબી નિવાસી ધનજીભાઈ છગનભાઈ દેત્રોજા (ઉં.વ. 70) તે માણેકબેન દેત્રોજાના પતિ, વિજયભાઈ (મો.નં. 9909908913) તથા દિપકભાઈ (મો.નં. 9925608711)ના પિતા, લક્ષ્મણભાઈ, કાનજીભાઈ તથા વસંતભાઈના ભાઈનું તારીખ 12-8-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-8-2025 ને બુધવારના રોજ બપોરે 3 થી 6 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.