મોરબી: મનુભાઇ(ત્રિકમજીભાઇ) રણછોડભાઈ સાણજા તેઓ દિનેશભાઈ સાણજા (8999938888), ચંદ્રેશભાઇ સાણજા (99788 54644) અને મહેશભાઈ સાણજા (97265 98090) ના પિતાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૧૫/૦૮/૨૦૨૫ને શુક્રવારના રોજ બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી બુટ બહુચર વાડી, હરીનગર, ઘૂંટુ ગામ, નિવાસ સ્થાનની બાજુમાં, મોરબી - ૨ ખાતે રાખેલ છે.