મોરબી: મૂળ હમીરપર હાલ મોરબી નિવાસી અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા તેઓ દીપ પાડલીયાના પિતાનું ૧૧/૦૮/૨૦૨૫ ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તારીખ ૧૪/૦૮/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૦૮ થી ૧૦ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન એકતા પેલેસ - A, ખાતે રાખેલ છે.