મોરબી : રામનગર ગામ ખાતે તા. 16-8-2025ને શનિવારના રોજ રામનગર (ઝીકિયારી) ગામ સમસ્ત તથા નવદુર્ગા યુવા ગૃપ દ્વારા સવારે 9 કલાકે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી નિમિતે મટકીફોડ તથા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો આ આયોજનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.