ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખીજડિયા ચોકડી પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જેસિંગભાઈ કાળુંભાઈ ગોહિલ અને આરોપી મહેબૂબભાઈ ગનીભાઈ પીલુડિયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.