હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભવાનીનગર ઢોરો વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કાંતિલાલ ઉર્ફે કમલેશ ચતુરભાઈ સોનાગ્રા, વિપુલભાઈ વાલજીભાઈ રાઠોડ અને મેહુલભાઈ દિનેશભાઇ સીતાપરાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 21,600 જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.