મોરબી: મૂળ ચૂપણી હાલ મોરબી નિવાસી તરૂણાબેન જગદીશભાઈ ઠાકર તે ડો. જગદીશભાઈ વિશ્વનાથભાઈ ઠાકર (મો. નં.63536 69077)ના પત્ની, સ્વ. કનૈયાલાલ રૂગનાથભાઈ પંડ્યાના દીકરી તથા હિતેશભાઈ કનૈયાલાલ પંડ્યા (મો. નં. 8000056234) અને અશોકભાઈ કનૈયાલાલ પંડ્યાના બહેનનું અવસાન થયું છે. સદગતનું સાસરી પક્ષ અને પિયર પક્ષનું બેસણું આવતીકાલે 11/08/2025 ને સોમવારના રોજ સાંજે 04:00 થી 05:00 વાગ્યા સુધી શ્રી હરિ એપાર્ટમેન્ટ, હરીપાર્ક, સર્કિટ હાઉસની સામે, સામા કાંઠે, મોરબી-2 ખાતે રાખેલ છે.