મોરબી : શ્રાવણ માસ આવે એટલે બધાને તહેવારોની એક મોસમ હોય છે પરંતુ ઘણી વાર આપણે તહેવારોની અંદર મુહૂર્ત અને તિથિઓના કારણે અટવાઈ જતા હોઈએ છીએ. જેથી મોરબીનાં જાણીતા જ્યોતિષાચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા આપની સન્મુખ સારા અને સાચા મહત્વ ક્યારે કરવા જે શાસ્ત્ર સંમત અને ધર્મસિંધુ અને નિર્ણય સિંધુ મુજબ હોય તે રજૂ કરી રહ્યા છે.હાલનું એક મુખ્ય વિષય છે કે ચોથ ક્યારે કરવી જે ગામઠી ભાષામાં આપણે બોળચોથ કહીએ છીએ પણ શાસ્ત્રોત નિયમ મુજબ બહુલા ચતુર્થી એ તિથિનું નામ છે. બોળ ચોથ ક્યારે લેવી તો निर्णय सिंधु द्वितीय परिच्छेद “सा सायाह्नव्यापिनी ग्राह्या ।दिनद्वये तत्त्वे पूर्वा ग्राह्या गौर्याश्चतुर्थी वटधेनुपूजा दुर्गार्चनं दुर्भरहोलिके च ॥ वत्सस्य पूजा शिवरात्रिरेताः परान्विता घ्नन्ति नृपं सराष्ट्रम् ' इति दिवोदासीयवचनात् ॥ अत्र वत्सपूजायाः पृथगुपादानाद्धेनुपूजाशब्देन बहुलाख्या गृह्यते इति स एव व्याचख्यौ ॥ मदनरत्नेप्येवम् । अत्र गोपूजा यवानाशनं च तत्रैवोक्तम् ॥આટલું પ્રમાણ આપી અને શાસ્ત્રના નિયમ પ્રમાણે એટલે કે શ્રાવણ વદ 3/4 મંગળવાર તા.12/08/2025 ના રોજ બોળચોથ (બહૂલા ચતુર્થી) ગ્રાહ્ય કરવાની થાય.શ્રાવણ વદ તૃતીયા 12/08/2025 ના મંગળવારે માત્ર 8-40 મી.સુધી જ છે. જેથી ચતુર્થી સાયન વ્યાપીની ગ્રાહ્ય કરવી જોઈએ. કે જેમાં ચંદ્ર દર્શન ચતુર્થી નો થતો હોય સંકષ્ટી ચતુર્થી નો થતો હોય એવી ચતુર્થી ગ્રાહ્ય કરવીશ્રાવણ વદ 4/5 બુધવાર તા. 13/08/2025 નાગપંચમીશ્રાવણ વદ 6 ગુરુવાર તા. 14/08/2025 ના રાંધણછઠ રહેશે. શાસ્ત્રના નિયમ પ્રમાણે જે તિથિને હળષસ્ઠિ તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે બલભદ્ર જયંતી પણ ઉજવવામાં આવે છે જે વૃંદાવનમાં દાઉજીના મંદિરે ઉજવવામાં આવેછે.છઠના દિવસે ચૂલા ઠારવાના સાંજના મુહૂર્તોસાંજે 5-42 થી 10-05 શુભ,અમૃત,ચલરાત્રે 12-51 થી 2-14લાભતા.15/08/2025 ના વહેલી સવારે 3-37 મી થી 6-23 મિનિટ સુધી શુભ,અમૃતશ્રાવણ વદ 7 તા.15/08/2025 ને શુક્રવાર શીતળા સાતમશ્રાવણ વદ 8 તા. 16/08/2025 ને શનિવાર જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણનો 5252મો પ્રાગટ્ય ઉત્સવ.માટે પ્રસંગોને ભાવ અને પ્રેમથી આવી રીતના માણસો કોઈ પણ જાતની દ્વિધા ના રાખશો.પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા(ગોલ્ડ મેડાલિસ્ટ કાશીવારાણસી)મોરબીમાં એક માત્ર કાશીના વિદ્વાનજ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય વાસ્તુ શાસ્ત્રી વાસ્તુ માર્ગદર્શકM.A. સંસ્કૃત9426973819શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય,ક્રિષ્ના ચેમ્બર, ઓ.નં. 5,વસંત પ્લોટ મેઈન રોડ, ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી