હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પંચમુખી ઢોરો વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિર નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જીતુભાઇ બાબુભાઇ ગોહીલ, રવિભાઇ વાલજીભાઇ મકવાણા, સચિન ભરતભાઇ મિયાત્રા, ગણેશભાઇ રાયસંગભાઇ થરેસા અને મગનભાઇ જીવરાજભાઇ જાદવને રોકડા રૂપિયા 11,500 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.