અહીં બે નિષ્ણાંત કાયમી MD ડો. રાકેશ સરડવા અને ડો. દિવ્યેશ શેરસીયા દ્વારા 24 કલાક ICU સાથેની ક્રિટિકલ સારવારજન્માષ્ટમી તેમજ અન્ય તહેવારોમાં તથા રવિવારે પણ હોસ્પિટલ 24 કલાક ચાલુ રહેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને શ્રેષ્ઠ સારવાર માટે હવે ક્યાંય દૂર જવાની જરૂર નથી. કારણકે મોરબીના આંગણે જ હવે 24×7 અત્યાધુનિક સારવાર શુભ હોસ્પિટલ & ICU માં મળવાની છે. જેનું એડ્રેસ છે સરદારબાગ બાજુની શેરી, પ્રવીણ ટાઈલ્સ ની પાછળ, કાયાજી પ્લોટ, શનાળા રોડ પર…અહીં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ અને દરેક પ્રકારના તાવ જેવી બીમારીમાં પણ યોગ્ય સારવાર અને જરૂરી રિપોર્ટ સાથે માર્ગદર્શન પણ મળી રહેશે. તેમજ મેડિકલ ઇમર્જન્સિ જેવી કે હાર્ટ એટેક, પેરાલીસીસ, તાણ આંચકી, ઝેરી દવા અને સર્પ દંશ, શ્વાસની તકલીફ, મગજનો તાવ જેવી પરિસ્થિતિમાં 24 કલાક ICU સાથે બે કાયમી MD ડોક્ટર દ્વારા ક્રિટિકલ સારવાર મળશે.આ ઉપરાંત અહીં રાહતદરે ફૂલ બોડી ચેક અપ, હદયની સોનોગ્રાફી 2D ઇકો, TMT ટ્રેડ મિલ ટેસ્ટ, આરામદાયક અને વિશાળ વેઇટિંગ એરિયા, દર્દીઓ માટે વિવિધ ફેસિલિટી વાળા રૂમ અને પાર્કિંગ પણ મળી રહેશે.શુભ હોસ્પિટલ & ICU સરદાર બાગ બાજુની શેરી, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ, મોરબીમો.7069800050