મોરબી : મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી દીપકસિંહ જ્યોતિસિંહ જાડેજા (ઉં.વ. 41) તેઓ જ્યોતિસિંહ ( પૂર્વ મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ)ના પુત્ર, ભોજુભા અને ઘનુભા (શક્તિ ડ્રગ હાઉસ મોરબી)ના ભત્રીજા તથા કર્ણદિપસિંહના પિતાનું તારીખ 9-8-2025ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 11-8-2025ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, પંચમુખી હનુમાનજી મંદિર, સામાકાંઠે વેજીટેબલ રોડ, મોરબી- 2 રાખવામાં આવ્યું છે.