હળવદ : હળવદ તાલુકાના સમલી ગામમાં આવેલ ચામુંડા માતાજીના મઢની દાનપેટી તોડી કોઈ અજાણ્યો તસ્કર દાનપેટીમાં રહેલ રૂપિયા 1 લાખની રોકડ રકમ ચોરી કરી જતા બનાવ અંગે બાબુભાઇ ઉર્ફે કાળુભાઇ પોલાભાઈ ચોરોડીયા રહે.નાની વાવડી મોરબી વાળાએ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.