અદાણી, વારી અને ટાટા જેવી તમામ બ્રાન્ડની પેનલ મળશે : ઇન્વર્ટરમાં પણ સનગ્રો, પોલિકેબ અને વારી જેવા વિકલ્પ : HDGI વિન્ડ્ પ્રુફ સ્ટ્રક્ચર કરી અપાશે : લોન પણ થઈ જશે, કવોટેશન કઢાવવા આજે જ સંપર્ક કરોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કરોડો લોકો અત્યારે ઘરની છત ઉપર સોલાર લગાવી વીજ બિલને ઝીરો અથવા તો સાવ ઓછું કરી રહ્યા છે. જો તમે પણ હજુ સુધી સોલાર લગાવ્યું નથી તો આજે જ હિયાશા સોલારમાં ફોન ઘુમાવો, અહીંની ટિમ તમારા ઘરે આવી સર્વે કરી કવોટેશન નિઃશુલ્ક કાઢી આપશે. હાલ સરકારની સબસીડી પણ ચાલુ છે. જેનો લાભ પણ દરેક ગ્રાહકને મળવાનો છે. વધુમાં આ સોલાર સીસ્ટમ ઉપર લોન પણ ઉપલબ્ધ છે. તમે જરૂરિયાત જેટલી ક્ષમતાનું સોલાર નખાવી વીજ બીલની બદલે લોનના હપ્તા ભરીને કાયમી ફાયદો મેળવી શકો છો. હિયાશા સોલાર સીસ્ટમ પહેલેથી લઈ છેલ્લે સુધીની સંપૂર્ણ સર્વિસ આપે છે. અહીંથી અદાણી, વારી અને ટાટા જેવી તમામ બ્રાન્ડની પેનલ મળશે. ઇન્વર્ટરમાં પણ સનગ્રો, પોલિકેબ અને વારી જેવા વિકલ્પ મળશે.સોલાર પેનલ સાથે HDGI વિન્ડ્ પ્રુફ સ્ટ્રક્ચર કરી અપાશે, જે ખુબ જ મજબૂતાઈ ધરાવે છે. અહીં ઇન હાઉસ ડિઝાઈનર અને નિષ્ણાંત એન્જીનિયરબી ટીમની દેખરેખ હેઠળ જ કામ થશે. જેથી કામ સચોટ અને ટકાઉ થાય, તો કવોટેશન માટે આજે જ સંપર્ક કરો...હિયાશા સોલાર સીસ્ટમF-46, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબીમો.9727097971