વાંકાનેર : વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં રહેતા ગેલાભાઈ શિવાભાઈ સાપરાની માલિકીની જીજે - 03 - સીએચ - 5416 નંબરનું સ્પ્લેન્ડર બાઈક કોઈ અજાણ્યો તસ્કર ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી જતા 15 હજારની કિંમતના બાઇકની ચોરી થવા અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.