મોરબી : મૂળ ભડિયાદ હાલ મોરબી નિવાસી સવિતાબેન અરજણભાઇ અઘારા (ઉ.વ.80)નું તા. 7-8-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 11-8-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ગાંડુભાઈ વસરામભાઈ કોમ્યુનિટી હોલ, ભડિયાદ ખાતે રાખવામાં આવેલ છે.