મોરબી : મૂળ સરવડ, હાલ મોરબી નિવાસી ગોદાવરીબેન મહાદેવભાઈ સરડવા (ઉ.વ. 78) તે મહાદેવભાઈ (પૂર્વ પ્રમુખ માળીયા(મી.) તાલુકા પંચાયત) (9825199800)ના પત્ની, તેમજ પ્રવીણભાઈ (98257 98977), દિલીપભાઈ (98796 33561)ના માતા, તેમજ યશ, મિતના દાદીમાનું તા. 7-8-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 8-8-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 તેમના નિવાસ સ્થાન કૃષ્ણનગર સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે 8 થી 10 પટેલ સમાજ વાડી, મુ. સરવડ, તા. માળીયા મી. ખાતે રાખવામાં આવેલ છે.