કલાકાર મિત ભાલોડિયાના યુટ્યુબ ઉપરના આલ્બમ સોંગને મળ્યો બહોળો પ્રતિસાદ : ગીત જોઈ લાયક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહિમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટના હડાળા ગામના યુવાન એવા મીત ભાલોડિયાએ પોતાના કંઠે ગાયેલા જન્માષ્ટમી સ્પેશિયલ ગીત 'મારા દ્વારીકાના નાથ શેઠ શામળીયા'ને યુટ્યુબ ઉપર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને અત્યારે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મિત ભાલોડિયાના પિતા ચુનિભાઈ ભાલોડિયા છેલ્લા એક દશકાથી રામામંડળ ક્ષેત્રે કાર્યરત છે. ત્યારે હવે તેમના પુત્ર એવા તરવરીયા કલાકાર મિત ભાલોડિયાએ યુટ્યુબ ઉપર ઉપર આલ્બમ સોંગ બનાવવાનું શરૂ કર્યું છે. અગાઉ તેને 'આવી અષાઢી બીજ ઉત્સવ ઉજવાય' અને 'આરતી વખતે ચકલી રૂપે મોમાઈ હાજર હોય' ગીત બનાવ્યું હતું. હવે તેને જન્માષ્ટમીને લઈને કૃષ્ણ ભગવાન ઉપર ગીત તૈયાર કર્યું છે. જેનું શૂટિંગ દ્વારકા સહિતના અનેક સુંદર લોકેશન ઉપર કરવામાં આવ્યું છે. આ ગીતને યુટ્યુબમાં નિખિલ પટેલ ઓફિશિયલ ચેનલ ઉપર મુકવામાં આવ્યું છે. આ ગીતના પ્રોડ્યુસર ચુનિભાઈ ભાલોડિયા છે. ગીતના ડિરેક્ટર સિદ્ધાર્થ સાગઠિયા છે. આ સોંગમાં એક્ટ્રેસ ખુશી ગજ્જરે પણ પોતાની અભિનય કળા રજૂ કરી છે. લિરિકસ પ્રતીક આહીરે આપ્યા છે. સીનેમેટોગ્રાફી વિવેક ખીમસૂરિયાએ કરી છે. એડિટર તરીકે જયેશ સાગઠિયા અને રેકોર્ડીંગ એચ.આર. મ્યુઝિક વર્લ્ડ તેમજ મ્યુઝિક નયન રાઠોડ દ્વારા આપવામાં આવ્યું છે. વધુ વિગત માટેમિત ભાલોડિયામો.9328012306ચુનિભાઈ ભાલોડિયામો.9913893016તો આ ગીત જોવાનું ચૂકતા નહિ. youtu.be/1wJ2DQ2cOig