માત્ર રૂ.12,999નું ડાઉન પેમેન્ટ : રૂ.3000નું એક્સચેન્જ બોનસ : 8.99 ટકા જેટલો ઓછો વ્યાજદર : ઝીરો પ્રોસેસ ફી : એક ચોક્કસ ગિફ્ટ : કોઈ પણ એક સ્કીમ લાગુમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVSમાં રક્ષાબંધન સ્પેશિયલ ઓફર મુકવામાં આવી છે. જેમાં તા.7, 8 અને 9 ઓગસ્ટ આ ત્રણ દિવસ લોન કમ એક્સચેન્જ મેલામાં ગ્રાહકોને મોટો ફાયદો મળવાનો છે. તો આપના જુના ટુ-વ્હીલરને અલવિદા કહી આજે જ પધારો.મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં રક્ષાબંધન સ્પે. ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં રૂ.3 હજારનું એક્સચેન્જ બોનસ આપવામાં આવશે. સાથે એક ગિફ્ટ પણ આપવામાં આવશે. આ ઓફર હેઠળ કોઈ પણ ટુ-વ્હીલર રૂ.12,999ના ડાઉન પેમેન્ટ ઉપર મળશે. લોનમાં 8.99 ટકા જેટલો ઓછો વ્યાજદર લાગશે. ઉપરાંત ઝીરો પ્રોસેસ ફી લાગશે. આમાંથી કોઈ એક સ્કીમનો લાભ લઇ શકાશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.અવધ ટીવીએસ શોરૂમભક્તિનગર સર્કલ પાસે,શનાળા રોડ, મોરબીમો.નં. 8849602098મો.નં. 8401468276