મોરબી : તારીખ 3-8-2025ના રોજ આરોગ્ય મંદિર જામસર ખાતે વય વંદના PMJAY કાર્ડ કઢાવવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરોગ્ય સમિતિના ચેરમેન વાઘજીભાઇ ડાંગરોચા, જામસર ગામના સરપંચ પથૂંભાઈ દેલવાડિયા અને PHC પાડધરાના સુપરવાઈઝર રાજેશ લખમણભાઈ ચાવડા ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ જામસર આરોગ્ય મંદિરના CHO મસીયા સોફિયાબેન, MPHW જમોડ જયેશભાઈ, પ્રકાશભાઈ દેલવાડિયા, FHW નેહાબેન નંદાસીયા વગેરે કર્મચારીઓએ કામગરી કરી હતી.