મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે અમદાવાદની એસટી બસ પોણા બે કલાક મોડી આવતા મુસાફરો હેરાન થયા હતા. આ મામલે મુસાફરોના જણાવ્યા અનુસાર બસનો સમય બપોરે 3 વાગ્યાનો હતો. પરંતુ બસમાં પંચર પડ્યું હોવાના કારણે બસ પોણા 5 વાગ્યે આવી હતી. જેના કારણે મુસાફરોનો સમય વેડફાયો હતો.