લેખક: સંજય રૈયાણીઆ છે આપણી શ્રેણીનો ચોથો ભાગ — જેમાં આપણે સમજીએ છીએ કે માઇન્ડ (મન) કેવી રીતે આપણને ટ્રિક (ફસાવે છે) કરે છે, કેવી રીતે આપણે એની પેટર્ન્સ (ધોરણો/આદતો) માં ફસાઈ જઈએ છીએ અને કેવી રીતે આપણે સ્માર્ટલી (સમજદારીથી) જવાબ આપી શકીએ છીએ જેથી જીવનમાં સતત ગ્રોથ (વિકાસ) અને ક્લેરિટી (સ્પષ્ટતા) મળી શકે.વ્હાય ડૂ વી બિકમ વિક્ટિમ્સ ઑફ અવર ઓન માઇન્ડ?એક સમયે દરેકને લાગે છે:“મારું મન ડિસ્ટ્રેક્ટ મને કેમ કરે છે?” એટલે કે મારું ધ્યાન કેમ ભટકાવે છે?“નેગેટિવ થોટ્સ વારંવાર કેમ આવે છે?” એટલે કે ઋણાત્મક વિચારો કેમ આવે છે?આ પ્રશ્નો ઊભા થાય છે — પરંતુ એ સારા સંકેત છે.એનો અર્થ છે કે તમે અવેર થઈ રહ્યા છો એટલે કે જાગૃત થઈ રહ્યા છો.આ પ્રશ્નો તમારા ઇનર ટ્રાન્સફોર્મેશન (આંતરિક પરિવર્તન) માટેનું પહેલુ પગથિયુ છે.અને દરેક પ્રશ્ન સાથે *ઊંડી સમજણ* માટેની એક ક્વેસ્ટ (શોધયાત્રા) શરૂ થાય છે.આ જ છે માસ્ટરી (પ્રભુત્વ) તરફનો માર્ગ.આ બધું સમજવા માટે આપણે પાછા ચાલવું પડશે — આપણા પ્રિમિટિવ જંગલ લાઈફ (આદિમાનવ જમાનાના જીવન) તરફ. ધ જંગલ સ્ટોરી – વ્હેર ધ માઇન્ડ્સ હેબિટ્સ બિગેનસિવિલાઈઝેશન (સંસ્કૃતિ) પહેલા, આપણે જંગલોમાં જીવતા હતા — જ્યાં એકજ નિયમ હતો: “ સર્વાઈવલ ઑફ ધ ફિટેસ્ટ” (બચાવ શ્રેષ્ઠનો).ત્યારે જીવન માત્ર ત્રણ ઇન્સ્ટિંક્ટ્સ (મૂળભૂત પ્રવૃત્તિઓ) પર આધારિત હતું — ખાવું, ઊંઘવું અને ગમે તેમ અસ્તિત્વ ટકાવી રાખવુંએ સમયે:જો ડેન્જરસ એનિમલ (ખતરનાક પ્રાણી) દેખાય — તો ભાગી જવું (ફ્લાઈટ મોડ)જો સામેવાળું કમજોર હોય — તો હુમલો કરવો (ફાઇટ મોડ)આ બચાવ માટે પૂર્વજોએ તીવ્ર અલર્ટનેસ (સજાગતા) વિકસાવી — નાનામાં નાનો અવાજ પણ ધ્યાન ખેંચે એવી. આ હાયપર-અલર્ટ માઇન્ડ (અતિસજાગ મન) ધીરે ધીરે મગજમાં ઊંડે બેસી ગયું.આજના સમયમાં પણ આપણે એક થોટ (વિચાર)માંથી બીજામાં કૂદતાં રહીએ છીએ — કારણ કે મન હજી પણ ડેન્જર (જોખમ) શોધવા માટે વાયર્ડ (ત્યાં સુધી પ્રોગ્રામ કરેલું) છે.શાંતિથી અને ફોકસ્ડ (કેન્દ્રિત) રહેવું મુશ્કેલ લાગે છે, કારણ કે બ્રેન (મગજ) પીસ (શાંતિ) માટે નહીં, પણ જોખમ માટે બનાવાયું છે. ધ માઇન્ડ વૉન્ટ્સ યુ ટૂ સર્વાઈવ – નોટ ગ્રોમનનું મુખ્ય ઉદ્દેશ છે:> “તને બચાવવું, સુરક્ષિત રાખવું અને જીવતો જાગતો રાખવો” — ભલે એના બદલામાં તારો પ્રોગ્રેસ (પ્રગતિ) અટકી જાય. મનને તમારા ડ્રીમ્સ (સપનાઓ), ગોલ્સ (લક્ષ્યો) કે ગ્રોથ (વિકાસ) માં રસ નથી— એને માત્ર સેફટી (સુરક્ષા) જોઈએ. એટલેજ મન ડાઉટ્સ, ફીયર, અને વર્સ્ટ-કેસ સીનારિયોઝ ઊભા કરે છે.આ શ્રેણીના પહેલા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે મન નેગેટિવ ક્વેશ્ચન્સ (ઋણાત્મક પ્રશ્નો) પુછે છે જેથી તમે જોખમ ન લો.મન દુશ્મન નથી — એ તો માત્ર એક *સર્વાઈવલ ટૂલ* (જીવન બચાવવાનું સાધન) છે.પણ હવે સમય છે કે આપણે મનને *ગ્રોથ મોડ તરફ ટ્રેઇન કરીએફિયર ડિસગાઈઝ્ડ એઝ ઇન્ટ્યુિશન – નો (Know)ધ ડિફરન્સ મતલબ ઇંટ્યુશન ના સ્વરૂપે ભય એનું કામ કરશે.બીક થી જે પહેલો વિચાર આવે તેને ભૂલ થી આપણી અંતઃસ્ફૂર્ણા ગણી લઈએ છીએ અને કહીએ છીએ મારું અંતર મન આ કરવા ની ના પાડે છે એટલે જવાદીયો. પરંતુ મન તો તેનું કાર્ય તમને ચેતવવા નું કરે છે તે તમને કોઈ અગવડ ન પડે તેમ વર્તન કરે છે. તે તમારી સમક્ષ સવાલો ની જડી વરસાવે છે અને આ સમય બધાજ સવાલો ને સંભાળી તેના લોજીકલ પોઝીટીવ જવાબ આપી મન ને સંતોષ આપી અને આગળ વધવા નું હોય છે. આપણે આવા સવાલો થી ગભરાઈ ને લોજીકલ સોલ્યુશન આપવા ના બદલે આપણી દુકાન સંકેલી લઈ છીએ અને આગળ વધવાનો જરાય પ્રયાસ નથી કરતા અને સાહસ માંથી કેમ પાછું નીકળી જવું તેનું બહાનું મળે એની રાહ જોતા હોય છીએ અને આપણી જાત ને સારા બહાના થી મનાવી અને કેમ ન કર્યું એના જવાબ આપણ ને તથા લાગતા વળગતા ને આપીએ છીએ. ખરેખર આપણે એવો સવાલ પૂછવો જોઈએ કે આ કામ હું કે આપણે કેવી રીતે કરી શકશું? પરંતુ આપણે કેમ ન કરી શકી એ તે માટે, હવા માંથી બહાના ગોતતા હોઇ છીએ, આથી આ રીતે તો કોઈ ક્યારેય કોઈ કામ ન કરી શકી એ, મન તો બિચારું તેના સ્વભાવ મુજબ તમને નાનું કામ કરવા માટે પણ ન કરવા ના ઘણા બહાના આપે, જો તમે નક્કી ન કરેલ હોય કે મારે આજે આ કરવું જ છે,આથી જો તમે નક્કી નો કરેલ હોય તો તમને તમારું મગજ ભૂ પાઇ દેશે. મન નો સ્વભાવ કઈ ન કરવા નો છે. તે તમને કોઈ નાની સરખી તકલીફ પણ નથી પડવા દેવા માંગતું. તે તમને સર્વાઇવ કરવા મથી રહ્યું છે. તમારા ગ્રોથ માં તેને કોઈ રસ નથી એ કામ તમારા જાગૃત નિર્ણય નું છે. આપણી પાસે excellent execuses ઘણા બધા છે જેમાં નું નીચે મુજબ નુ એક છે;ઘણાવખત આપણે કહીએ છીએ:“મારી ઇન્સ્ટિંકટ (અંતઃપ્રેરણા) કહે છે કે ના કરવું.”પણ સત્ય એ છે — અનટ્રેઇન્ડ માઇન્ડ (અઅભ્યાસી મન) ની પહેલી પ્રતિક્રિયા હંમેશાં ફિયર (ભય) હોય છે, ઇન્ટ્યુઇશન (અંતઃજ્ઞાન) નહિ.ફિયર ઘણીવાર ગટ ફીલિંગ તરીકે આવે છે,પણ એ ખરેખર તમારા હાઈયર સેલ્ફ (ઉચ્ચ આત્મસત્તા) ની અવાજ નથી — એ તો પ્રિમિટિવ ફિયર (મૂળભૂત ભય) છે, જે તમને પછાડે છે.એ કહે છે:“ વ્હોટ ઈફ યુ ફેલ?” (તમે નિષ્ફળ જાઓ તો?)“ ધિસ ઈઝ નોટ ફોર યુ. ” (આ તમારા માટે નથી.) “સ્ટે સેઇફ.” (સુરક્ષિત રહો.)> ઇન્ટ્યુઇશન હોય છે શાંત, સ્પષ્ટ અને આત્મવિશ્વાસપૂર્ણ.ફિયર હોય છે ઘોંઘાટ વાળો, ગભરાટ ભરેલો અને ત્વરીત.ફરક સમજવો જરૂરી છે — અને એ આવે છે માત્ર અવેરનેસ (જાગૃતતા) થી. વ્હેન ધ માઇન્ડ પ્રોટેક્ટ્સ યુ – રિસ્પેક્ટ ઇટ્સ રોલ ક્યારેક ડાઉટ (શંકા) આપણને વિરામ લેવાનું કહે છે — અને એ વધુ સારા નિર્ણય માટે મદદરૂપ થાય છે.જેમ કે જો સામે સર્પ હોય — તો તરત અટકી જઈએ.કેમ કે સ્નેક બાઈટ ઘાતક હોય શકે છે.> બધાં મેન્ટલ વોર્નિંગ્સ ટ્રેપ્સ નથી — કેટલાક સાચા પ્રોટેક્ટિવ સિગ્નલ્સ છે.ઇ ર્રેશનલ ફિયર (અનાવશ્યક જાગૃત) અને ઇન્ફોર્મ્ડ કૉશન (માહિતીભર્યું સાવધાની) વચ્ચે ભેદ જાણવો એ મુખ્ય ચેલેન્જ છે. એન ઇલુસ્ટ્રેશન: ધ કેવ એન્ડ ધ ફાયરકલ્પના કરો કે એક કેવમેન (આદિમાનવ) ગરમ આગની બાજુમાં સલામત રીતે cave (ગુફા)માં બેઠો છે.આગ = કમ્ફર્ટ (આરામ)બહાર = અનનાઉન, ડાર્કનેસ, ફિયરજેમજ બહાર પગ મૂકવા જાય છે — માઇન્ડ કહે છે:> “વ્હોટ ઈફ ધેર ઈઝ ડેન્જર?”“વાઈ લિવ કમ્ફર્ટ?”“વ્હોટ ઈફ યુ ફેલ?”એજ છે...