10મી વર્ષગાંઠની ઉજવણી સાથે આરોગ્યની ભેટ : RBS, ECG, X-Ray એકદમ ફ્રી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આયુષ હોસ્પિટલની 10મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે મોરબીવાસીઓને આરોગ્યની ભેટ આપવામાં આવશે. જેમાં આવતીકાલે રવિવારે હાઇપરટેનશન અને ડાયાબિટીસની ઓપીડી માત્ર રૂ.10માં યોજવામાં આવશે. સાથે RBS, ECG, X-Ray એકદમ ફ્રી કરી આપવામાં આવશે.આટલા લક્ષણો અવગણશો નહિ● અચાનક બેહોશ થવું● લો બ્લડ પ્રેશર● થાક ● અનિયમિત ધબકારા ● ઉલટી થવીઓપીડી : તા.3 ઓગસ્ટ સમય : 10થી 1 સુધીઆયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીમો.નં.8000842000