મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વિશાલ ફર્નિચર પાસેથી આરોપી જીતેન્દ્રભાઈ વાસુદેવભાઈ નિશાદ રહે.શોભેશ્વર રોડ પીકનીક સેન્ટર પાછળ વાળાને બ્લેક ડોગ બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.