મોરબી: મોરબી નિવાસી ગોવિંદભાઈ ગંગારામભાઈ કાલાવડીયા તે સુંદરજીભાઈ કાલાવડીયાના મોટાભાઈ, વૈભવભાઈ કાલાવડીયા (99096 09664) તેમજ સંદીપભાઈ કાલાવડીયા (96386 31695), તેમજ પીન્ટુભાઈ કાલાવડીયાના પિતાનું આજે તારીખ 2-8-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 4-8-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 વાગ્યા સુધી 403, ગોપી ટાવર એપાર્ટમેન્ટ, નિતીન પાર્ક, ઉમિયા આશ્રમ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.