મોરબી : મોરબીના શનાળા નજીક મેલડી માતાના મંદિર પાસે આજે સાંજે 6:30 વાગ્યાના અરસામાં રોડની એક ટ્રક બંધ પડી ગયો હતો. જેના કારણે એક તરફનો અડધો રોડ બંધ થઈ જતા ટ્રાફિક જામ સર્જાયો છે. અંદાજે બે કલાકથી અહીં ટ્રાફિક હોવાનું જાણવા મળી રહ્યું છે.