લેડીઝ માટે અલગથી બેચ, તેમને ફીમાં પણ સ્પે.30 ટકા ડિસ્કાઉન્ટ : બેઝિક ચાર્ટ એનાલીસીસથી સ્ટાર્ટ કરી એડવાન્સ ટેકનિકલ એનાલીસીસનુ સંપૂર્ણ જ્ઞાન અપાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વોલ સ્ટ્રીટ પાઠશાલામાં આગામી તા.5 ઓગસ્ટથી સ્પેશિયલ બેચ શરૂ થઈ રહી છે , ઉપરાંત બહેનોને પ્રોત્સાહન આપવા માટે ફીમાં 30 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. અહીં શેરબજારનું એ ટુ ઝેડ નોલેજ આપવામાં આવશે. જેના થકી તમે સરળતાથી સાઈડ ઇન્કમ તથા ફૂલ ટાઈમ ઇન્કમ પણ કરી શકો છો. કોર્ષની વિગત● Basic to advance all Topic● ઇન્ડેક્સ ટ્રેડિંગ (Nifty , Bank Nifty , Fin Nifty, F&O)● Accurate Scalping Strategy● Chart Analysis● Advance Market Calculation● Fibonacci Hidden Facts (Advance Topics)● Stock Swing Trading (Investment Planning)● Stock Selection Processવધુ માહિતી માટેમો.નં.7600747477મો.નં.7600434141વોલ સ્ટ્રીટ પાઠશાળાત્રીજો માળ, હિરાણી આર્કેડ,સરદારબાગ શેરી સામે,સત્યમ પાન કોર્નર પાછળ,શનાળા રોડ, મોરબીInstagraminstagram.com/ws_pathshalaWhatsApp wa.me/qr/LLIUHO4MZ55GB1