મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામે આવેલ ધર્મસિધ્ધિ સોસાયટીમાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના વતની રતનસિંહ સગુરભાઈ ડામોર ઉ.35 નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.