મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : MOX કન્સ્ટ્રક્શન કેમિકલ્સમાં ઓફિસ સ્ટાફ અને બિલિંગ પર્સનની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● ઓફિસ સ્ટાફ અને બિલિંગ પર્સનઉંમર: 22 થી 35 વર્ષ (ફક્ત પુરૂષ)અભ્યાસ : ઓછામાં ઓછું 12 પાસભાષા: અંગ્રેજી અને હિન્દી બોલવામાં, લખવામાં અને સમજવામાં કુશળ હોવું આવશ્યક છેજવાબદારીઓ:● Miracle સોફ્ટવેરમાં બિલિંગ કરવું● Adhesive, grout અને epoxyના ઉત્પાદનનું હેન્ડલિંગ અને મોનીટરીંગ● વર્કરો સાથે રહીને યોગ્ય રીતે લેબલ લગાવવું, પેકિંગ કરાવવું અને પેપર ઇનસર્ટ કરાવવું● માલનું લોડિંગ અને અનલોડિંગ સુનિશ્ચિત કરવું● જરૂર પડે ત્યારે ખરીદદાર પાસેથી પેમેન્ટ વસૂલવુંકાર્યસમય: સવારે 9:30 થી સાંજે 6:00પ્રાથમિકતા:બેલા, રંગપર અથવા નજીકના ગામના ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.કાર્યસ્થળ:MOX કન્સ્ટ્રક્શન કેમિકલ્સવેન્ટો સિરામિક સામે,બેલા-રંગપર, પિપળી રોડમો.નં. 9512477222 (સંપર્ક સમય: સવારે 10:00 થી સાંજે 6:00)