● ઓપીડીમાં 50% ડિસ્કાઉન્ટ● રેડીયોલોજીમાં 20% રાહત● પેથોલોજીમાં 20% રાહત (ફક્ત નવા કેસ માટે )મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શ્રેષ્ઠ સારવાર આપતી આયુષ હોસ્પિટલમાં આવતીકાલે તા.1 ઓગસ્ટને શુક્રવારે યુરો સર્જનની રાહતદરે ઓપીડી યોજાશે. આ ઓપીડીમાં નિષ્ણાંત તબીબો સેવા આપવાના છે. ઓપીડીનો સમય સવારે 10થી 1 અને સાંજે 5થી 8નો રહેવાનો છે. ઓપોડીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ, રેડીયોલોજીમાં 20% રાહત અને પેથોલોજીમાં 20% રાહત આપવામાં આવશે. આ લાભ નવા કેસોમાં જ મળશે. તો યુરો સર્જનને લગતી કોઈ પણ આરોગ્ય સેવા માટે રાહતદરે યોજાનાર ઓપીડીનો લાભ જરૂર લ્યો. ઓપીડી તા.1 ઓગસ્ટસમય : 10થી 1 અને 5થી 8આયુષ હોસ્પિટલસાવસર પ્લોટ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીમો.8000842000