મોરબી : મોરબી શહેરના શોભેશ્વર રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન સીટી બી ડિવિઝન પોલીસે શોભેશ્વર મંદિર નજીકથી આરોપી સંજય હેમંતભાઈ ખીમાણી, રહે.શાંતિવન સોસાયટી, શોભેશ્વર રોડ વાળાને વિદેશી દારૂની 180 મીલી માપની બે ચપલા બોટલ કિંમત રૂપિયા 186 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.