મોરબી : મોરબી નિવાસી હિતીક્ષાબેન ભાવિનભાઈ ભાડજા તે ભાવિનભાઈ જગદીશભાઈ ભાડજાના પત્ની, બળવંતભાઈ દલુભાઈ કોટડીયાના પુત્રી, જગદીશભાઈ રામજીભાઈ ભાડજા, મુક્તાબેન જગદીશભાઈ ભાડજાના પુત્રવધુ, ધિમહી ભાવિનભાઈ ભાડજાના માતાનું તા. 30-7-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 1-8-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન જય દ્વારકાધીશ ફાર્મ, એસ.પી. રોડ મોરબી ખાતે તથા સાંજે 4 થી 6 કલાક દરમ્યાન પટેલ સમાજવાડી નેસડા (ખા.) ખાતે રાખવામાં આવેલ છે. બન્ને પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.