મોરબી: મૂળ વીરપરડા અને હાલ મોરબી નિવાસી મહિપતસિંહ લાલુભા જાડેજા તે પ્રતાપસિંહ (મો.96246 22222) ના પિતા તેમજ અક્ષરદીપસિંહના દાદાનું તા. 30 જુલાઈ 2025 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું/ આવ્યાવાર આવતીકાલે 01 ઓગસ્ટને શુક્રવારના રોજ ગુ. હાઉસિંગ બોર્ડ કોમ્યુનિટી હોલ, શનાળા રોડ, મોરબી -1 ખાતે બપોરે 4 થી 6 સુધી રાખવામાં આવેલ છે.