ગર્લ્સ વેર, બોયઝવેર, મેન્સવેર, બોર્ન બેબી ક્લેકશન અને જિયાણાની વિશાળ વેરાયટી એકદમ વ્યાજબી ભાવે : એક વખત પધારશો એટલે વસ્તુઓ ગમી જ જશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જૂના અને જાણીતા નવયુગ By MK Group (હાઉસ ઓફ રેડીમેઈડ) શો રૂમ હવે નવા રંગરૂપ સાથે નવા સરનામે કાર્યરત થયું છે. જ્યાં આકર્ષક વેરાયટીઓનું કલેક્શન મુકવામાં આવ્યું છે. તો એક વખત અહીં શોપિંગ કરવા જરૂર પધારો. એમ.કે.ગ્રુપનું નવયુગ By MK Group (હાઉસ ઓફ રેડીમેઈડ) શો રૂમ જે છેલ્લા 50 વર્ષથી મોરબીવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હવે તે જુના સ્ટેશન રોડ ઉપર સુભાષ રોડ ખાતે નવા રંગરૂપ સાથે કાર્યરત થયું છે. અહીં ગર્લ્સ વેરમાં કેઝ્યુલ એન્ડ પાર્ટીવેર, બોયઝવેરમાં કેઝ્યુલ, બ્લેઝર સૂટ, કુર્તા, મેન્સવેરમાં કેઝ્યુલ, ફોર્મલ, કુર્તા તેમજ જિયાણા આઈટમ અને બોર્ન બેબી કલેક્શન મળે છે. અહીં કોઈ લલચામણી ઓફર નહિ, માત્ર એક જ ભાવે ગ્રાહકોને ફાયદો થાય તે રીતે તમામ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. અહીં તમામ કલેક્શન એકદમ નવું અને વ્યાજબી ભાવનું હોય છે. જેને કારણે દશકાઓથી મોટી સંખ્યામાં રેગ્યુલર ગ્રાહકો જોડાયેલા છે. તો હવે નવા સ્થળે શોપિંગ કરવા જરૂર પધારોનવયુગ By MK Groupસ્ટેશન રોડ તરફના રસ્તા પર, સુભાષ રોડ, મોરબીમો.નં.9624896298