હાઈ ક્વોલિટી કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રી, માત્ર રૂ.3500માં જરેડીમેઈડ જોડીમાં 30થી 60 ટકા ડિસ્કાઉન્ટ : આવો, જુઓ અને પછી ખરીદી કરો, આટલો ફાયદો ક્યાંય નહીં મળે, તમામ વસ્તુઓનું તળિયાના ભાવે વેચાણમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શૂટિંગ- શર્ટીંગ કાપડ કે રેડીમેઈડ જોડી લેવી છે ? તો મોરબીના શુભ એમ્પોરીયમમાં આવી જાવ, અહીં ક્યાંય નહીં જોઈ હોય તેવી કાપડ અને તૈયાર જોડીની વિશાળ રેન્જ અને અવિશ્વાસનિય ઓફર્સ પણ મુકવામાં આવી છે. તો આજે જ પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં શુભ એમ્પોરીયમમાં ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. જેમાં રેડીમેઇડ જોડીમાં 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે પેન્ટ શર્ટના કાપડનો નવો સ્ટોક છે. અહીં 10,000થી વધુ તાકાની રેન્જ ઉપલબ્ધ છે. રેમન્ડ, દિનેશ, મફતલાલ, મયુર, ગ્વાલિયર, વિમલ સહિતના તમામ બ્રાન્ડના કાપડ અહીં મળે છે. તો પરિવાર કે મિત્રો સાથે શોપિંગ કરવા જરૂર પધારો. ------------------------------ઓફર -1 1800થી 3000ની રેન્જની હેવી કાપડની જોડી● 1 જોડી માત્ર રૂ.1200માં● 2 જોડી માત્ર રૂ.2000માં● 4 જોડી માત્ર રૂ.3500માં ------------------------------ઓફર -21000થી 1500ની રેન્જની હેવી કાપડની જોડી● 1 જોડી માત્ર રૂ.700માં● 2 જોડી માત્ર રૂ.1200માં● 4 જોડી માત્ર રૂ.2000માં ------------------------------● ઓફર -3સ્ટોક ક્લિયર 3 જોડી માત્ર રૂ.1000માં ------------------------------શુભ એમ્પોરીયમ સ્કાયમોલની બાજુમાં, શનાળા રોડ, મોરબીમો.નં.98792 24230