એડવાન્સ ટેકનોલોજીવાળા 22થી વધુ પ્રકારના મેટ્રેસનું તમામ સાઈઝમાં ઘરઆંગણે જ ઉત્પાદન : તમામ મેટ્રેસનું કસ્ટમાઈઝેશન પણ કરી આપવામાં આવશે, અહીંના મેટ્રેસમાં 10 વર્ષ સુધીની વોરંટી પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને ઊંઘમાં પૂરેપૂરૂ કમ્ફર્ટ જોઈએ છે ? તો મોરબીમાં બનતા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના BLU BLISS મેટ્રેસ અપનાવો. આ મેટ્રેસ ક્વોલીટીમાં પણ બેસ્ટ છે. ખાસ વાત એ છે કે આ મેટ્રેસ હૉલસેલ ભાવે આપને મળી જશે.મોરબીમાં 1999થી કાર્યરત BLU BLISS પોતાની રિસર્ચ અને ટેકનોલોજીની મદદથી ઈન્ટરનેશનલ બ્રાન્ડ બની છે. આ મેટ્રેસની માલદિવ, સેશેલ્સ, યુકે, સાઉથ આફ્રિકા, લેટિન અમેરિકા સહિતના દેશોમાં નિકાસ થાય છે.અહીં મેમરી ફોર્મ મેટ્રેસ, લેટેક્ષ ફોર્મ મેટ્રેસ, ઓર્થો મેટ્રેસ, સ્પ્રિંગ મેટ્રેસ, હાયબ્રિડ મેટ્રેસ જેવા અનેક પ્રકારના મેટ્રેસનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં 22 પ્રકારથી પ્રકારના મેટ્રેસ બનાવવામાં આવે છે. ઉપરાંત તમામ મેટ્રેસનું કસ્ટમાઈઝેશન પણ કરી આપવામાં આવે છે. અહીંના મેટ્રેસમાં 10 વર્ષ સુધીની વોરંટી પણ આપવામાં આવે છે.ખાસ વાત તો એ છે કે અહીં એકસપોર્ટ ક્વોલિટીના જે મેટ્રેસ બનાવવામાં આવે છે. તેનું મોરબીવાસીઓ માટે હોલસેલ ભાવે રિટેઇલમાં પણ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તો મેટ્રેસ લેતા પૂર્વે એક વખત અહીંની રૂબરૂ મુલાકાત જરૂર લ્યો. BLU BLISS MATTRESSઅજંતા કલોક પાસે, મોરબી- રાજકોટ હાઇવે, વિરપર, મોરબીમો.નં. 8153931234