વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન તાલુકા પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાત રમાડી રહેલા આરોપી સંજયભાઈ લાભુભાઈ જાદવ રહે.રાતાવીરડા વાળાને રોકડા રૂપિયા 420 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.