મોરબી અને ટંકારા તાલુકામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ વરસ્યો : સૌથી ઓછો માળિયામાં પોણા નવ ઇંચ વરસાદ મોરબી : અત્યાર સુધીમાં રાજ્યભરમાં સરેરાશ 55.26% વરસાદ વરસ્યો છે. તો સાથે જ મોરબી જિલ્લામાં પણ ચાલુ સિઝનનો સરેરાશ 55.26% વરસાદ નોંધાયો છે. આ વર્ષે વરસાદ એકધારો વરસ્યો ન હોવાથી ખેડૂતો માટે રાહત છે. જિલ્લામાં મોરબી અને ટંકારા તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો માળિયા મિયાણામાં પોણા નવ ઇંચ વરસાદ પડ્યો છે. મોરબી જીલ્લાના ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ?હળવદ: 269 મીમી (54.12%)માળીયા: 217 મીમી (43.57%)મોરબી: 373 મીમી (56.01%)ટંકારા: 376 મીમી (56.63%)વાંકાનેર: 351 મીમી (64.40%)ક્યાં જીલ્લામાં કેટલો વરસાદ પડ્યો ? * કચ્છ: 309 મીમી (64.09%) * પાટણ: 206 મીમી (34.29%) * બનાસકાંઠા: 430 મીમી (68.24%) * મહેસાણા: 336 મીમી (60.46%) * સાબરકાંઠા: 602 મીમી (70.56%) * અરવલ્લી: 406 મીમી (46.58%) * ગાંધીનગર: 327 મીમી (42.59%) * અમદાવાદ: 315 મીમી (47.22%) * ખેડા: 427 મીમી (51.77%) * આણંદ: 510 મીમી (65.13%) * વડોદરા: 411 મીમી (47.67%) * છોટાઉદેપુર: 559 મીમી (52.87%) * પંચમહાલ: 493 મીમી (55.32%) * મહીસાગર: 389 મીમી (52.11%) * દાહોદ: 294 મીમી (41.93%) * સુરેન્દ્રનગર: 362 મીમી (60.74%) * રાજકોટ: 344 મીમી (47.20%) * મોરબી: 317 મીમી (55.26%) * જામનગર: 405 મીમી (55%) * દ્વારકા: 433 મીમી (52.79%) * પોરબંદર: 444 મીમી (53.28%) * જૂનાગઢ: 521 મીમી (50.58%) * ગીર સોમનાથ: 354 મીમી (35.04%) * અમરેલી: 306 મીમી (44.72%) * ભાવનગર: 508 મીમી (80.93%) * બોટાદ: 544 મીમી (85%) * ભરૂચ: 446 મીમી (58.54%) * નર્મદા: 619 મીમી (56.66%) * તાપી: 942 મીમી (68.94%) * સુરત: 963 મીમી (65.60%) * નવસારી: 1059 મીમી (56.72%) * વલસાડ: 1367 મીમી (59.10%) * ડાંગ: 1157 મીમી (50.70%)ક્યાં ઝોનમાં કેટલો વરસાદ પડ્યો ? * કચ્છ: સૌથી વધુ (64%) * દક્ષિણ ગુજરાત: (59.11%) * ઉત્તર ગુજરાત: (54.04%) * સૌરાષ્ટ્ર: (54.02%) * પૂર્વ મધ્ય ગુજરાત: (51.64%)