અમદાવાદ કે હીરાસર ઍરપોર્ટની એકદમ વ્યાજબી ભાવે વન વે પિક -અપ અને ડ્રોપની સર્વિસ : ઓફિસ ટુરમાં કે ફેમેલી સાથે ક્યાંય પણ ફરવા જવું હોય, બેસ્ટ પ્રાઇઝમાં બેસ્ટ સર્વિસની ગેરેન્ટી 12માંથી કોઈ પણ જ્યોર્તિલિંગના દર્શને જવું હોય તો ખાસ ડિસ્કાઉન્ટ મળશે : ડેઇલી પાર્સલ સર્વિસ અને સિરામિક માટે કોન્ટ્રાકટ સર્વિસ પણ ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને બેસ્ટ પ્રાઇઝમાં બેસ્ટ સર્વિસ સાથે કેબ સર્વિસ પ્રોવાઇડ કરતા મોરબી કાર રેન્ટલને 3 વર્ષ પૂર્ણ થતાં આખો શ્રાવણ માસ ધમાકેદાર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. તો ક્યાંય પણ જવું હોય, મોરબી કાર રેન્ટલને માત્ર એક ફોન ઘુમાવજો. મોરબીમાં સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે મોરબી કાર રેન્ટલ કાર્યરત છે. જે છેલ્લા ત્રણ વર્ષથી મોરબીવાસીઓને શ્રેષ્ઠ કેબ સર્વિસ આપી રહ્યું છે. હવે તેનો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. જે નિમિત્તે આખો શ્રાવણ માસ ગ્રાહકોને આકર્ષક ડિસ્કાઉન્ટ મળવાનું છે. ખાસ 12માંથી કોઈ પણ જ્યોર્તિલિંગના દર્શને જવું હોય તેમને આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અહીંથી અમદાવાદ અને હીરાસર એરપોર્ટ સુધીની વન વે પિક-અપ તથા ડ્રોપની કેબ સર્વિસ મળે છે. આ ઉપરાંત અહીંથી ઓફિસ ટુર હોય કે ફેમેલી ટુર બેસ્ટ કેબ સર્વિસ એકદમ વ્યાજબી ભાવે આપવામાં આવે છે. અહીંના તમામ ડ્રાઇવર પ્રોફેશનલ છે. સાથે અહીં સ્વીફ્ટ ડિઝાઇર, બ્રેઝા, આર્ટિગા, XL 6, ઇનોવા ક્રિસ્ટા, ટેમ્પો ટ્રાવેલર સહિતના અનેક વાહન ઉપલબ્ધ છે. જે એકદમ ટિપટોપ કંડીશનમાં છે. એટલે અહીંથી 24×7 કમ્ફર્ટ સાથેની બેસ્ટ સર્વિસ મળે છે. આ સાથે અહીંથી ડેઇલી પાર્સલ સર્વિસ અને સિરામિક માટે કોન્ટ્રાકટ સર્વિસ પણ ઉપલબ્ધ છે. અહીંથી સ્પેશિયલ સર્વિસ સાથે કોર્પોરેટ ટેક્સી પણ મળે છે. તો ક્યાય પણ જવું હોય, એક વખત મોરબી કાર રેન્ટલને ફોન જરૂર ઘુમાવોમોરબી કાર રેન્ટલ શોપ નં.2,ધ્યાન પ્લાઝામહેન્દ્રનગર ચોકડી પાસે,ઘૂંટુ રોડ, મોરબીઓફિસ નં.મો.7300980017દિવ્યેશભાઇ પટેલમો.9913821777